Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનો મહાસાગર, 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ ધામમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજા પૂજા અને સોમેશ્વર પૂજા સાથે મહામૃત્યુંજય યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં આહુતિ આપવામાં આવી.
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનો મહાસાગર  1 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
Advertisement

Somnath Temple Devotees: ગીર સોમનાથમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો મોટો સમૂહ ઉમટ્યો હતો. સોમવારની સવારથી સાંજ સુધીમાં 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડને પગલે સમગ્ર સોમનાથ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×