Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Parimal Nathwani tribute to Jai-Veeru: ગીરના ગૌરવ 'જય-વીરુ'ને પરિમલ નથવાણીની શ્રદ્ધાંજલિ, બેકલાઇટ બોર્ડનું અનાવરણ

ગીરના જંગલની સૌથી લોકપ્રિય અને અવિભાજ્ય સિંહ જોડી 'જય-વીરુ'ને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સાસણ ગીર ખાતે ખાસ બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું છે. આ બોર્ડ ગીરના આ શૌર્યવાન સિંહોની ગાથાને આવનારી પેઢીઓ માટે જીવંત રાખશે. જય-વીરુના અતૂટ બંધનને યાદ કરતાં નથવાણીએ ગીરના આ ગૌરવને અમર બનાવવા માટે આ પહેલ હાથ ધરી છે.
parimal nathwani tribute to jai veeru  ગીરના ગૌરવ  જય વીરુ ને પરિમલ નથવાણીની શ્રદ્ધાંજલિ  બેકલાઇટ બોર્ડનું અનાવરણ
Advertisement

Parimal Nathwani tribute to Jai-Veeru: ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, શ્રી પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે 'જય-વીરુ'ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું.

Tags :
Advertisement

.

×