Una Heavy Rain : ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો ! અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
Una Heavy Rain : ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં જિલ્લાના ઉના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યોછે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Advertisement