ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Accident : અમદાવાદ નરોડા હાંસોલ રોડ પર સર્જાયો અકસ્માત,એકનું મોત

Accident : અમદાવાદમાં (Ahmedabad ) કાર પલટી જતા યુવકનું મોત થયુ છે. જેમાં નરોડા હાંસોલ રોડ ઉપર કાર પલટી ગઇ હતી. કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. નરોડા  હાંસોલ રોડ (Naroda...
10:40 AM Feb 12, 2024 IST | Hiren Dave
Accident : અમદાવાદમાં (Ahmedabad ) કાર પલટી જતા યુવકનું મોત થયુ છે. જેમાં નરોડા હાંસોલ રોડ ઉપર કાર પલટી ગઇ હતી. કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. નરોડા  હાંસોલ રોડ (Naroda...
Naroda Halipur Road

Accident : અમદાવાદમાં (Ahmedabad ) કાર પલટી જતા યુવકનું મોત થયુ છે. જેમાં નરોડા હાંસોલ રોડ ઉપર કાર પલટી ગઇ હતી. કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. નરોડા  હાંસોલ રોડ (Naroda Hansol road )ઉપર વહેલી સવારે અકસ્માતની (Accident) ઘટના બની હતી.

 

કારમાં સવાર ચારમાંથી એકનું મોત થયુ છે. જેમાં કાર પલ્ટી ખાઈ જતા ઘટના બની છે. તેમજ 25 વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતુ. જો કે 108માં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.

 

શહેરમાં આવો જ એક ગોઝારો અકસ્માત નરોડાના હાંસોલ રોડ પર  થયો હતો. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી. જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે.

 

આ  પણ  વાંચો  - Weather: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AccidentAhmedabadNaroda Hansol Roadone died
Next Article