Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhujna Accident :તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી, 3 લોકોના મોત

Bhujna Accident : ભુજ-ભચાઉ હાઇવે પર આજે સવારના ગમખ્વાર અકસ્માત (Bhujna Accident) સર્જ્યો છે.જેમાં ભુજના પધ્ધર (Bhujna Padhar) પાસે ભયાનક અકસ્માત (Accident) થતા 3નાં મોત થયા છે. તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે. તુફાન ગાડી પુલ સાથે અથડાતા 3નાં...
bhujna accident  તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી  3 લોકોના મોત
Advertisement

Bhujna Accident : ભુજ-ભચાઉ હાઇવે પર આજે સવારના ગમખ્વાર અકસ્માત (Bhujna Accident) સર્જ્યો છે.જેમાં ભુજના પધ્ધર (Bhujna Padhar) પાસે ભયાનક અકસ્માત (Accident) થતા 3નાં મોત થયા છે. તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે. તુફાન ગાડી પુલ સાથે અથડાતા 3નાં ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

અકસ્માતમાં તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી ગઈ

અકસ્માતમાં તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ડ્રાઇવરની બેદરકારીથી અકસ્માત સર્જાયો

હરિયાણાના મહેન્દ્રગઢમાં એક સ્કૂલ બસ સાથે અકસ્માત થયો હતો, જેને પગલે આઠ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસે સ્કૂલના આચાર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. હરિયાણા સરકારે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ બસ એક ખાનગી શાળા સાથે સંકળાયેલી છે. અને ડ્રાઇવર બેદરકારીથી તેને ચલાવતો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

આ  પણ  વાંચો - Panchmahal Canal: પાનમ ડેમની કેનાલમાં 3 મુસ્લિમ યુવકો ન્હાવા જતા ડૂબ્યા

આ  પણ  વાંચો - VADODARA : પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરો તિજોરી સાફ કરી ગયા

આ  પણ  વાંચો - BHARUCH : ઇદના તહેવારને લઈ મુલાકાત ન થતા જેલ બહાર જ કેદીના પરિવારે મચાવ્યો હોબાળો

Tags :
Advertisement

.

×