ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BJP News: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા

BJP News: 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ કડીમાં આજે સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા. LIVE: પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં...
10:18 PM Mar 03, 2024 IST | Aviraj Bagda
BJP News: 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ કડીમાં આજે સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા. LIVE: પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં...
Former Congress corporator Kapila Patel and AAP corporator joined BJP

BJP News: 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ કડીમાં આજે સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહીત આપના કોર્પોરેટર કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે. આ મેળામાં આશરે 1000 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. તમામ કાર્યકારોને ભાજપના કાર્યલયમાં ભાજપનો કેશ પહેરાવામાં આવ્યો હતો.

BJP News

500 થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા હતા

આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. સુરત ઉપરાંત વડોદરા શહેર ભાજપ દ્વારા 2024 લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દીધી છે. શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાથે સર્જીકલ જેનેરીક ઓટીસી એસોસિએશનના 500 થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા તમામને ભાજપનો કેસ પહેરી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

સી. આર. પાટીલનું સંબોધન

BJP News

સી.આર.પાટીલને સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં નવા જોડાનાર તમામ સભ્યોનું સ્વાગત છે. આજે મોદી સાહેબના કારણે આજે આપણા ભારત દેશને આખા વિશ્વમાં ઓળખાતું થયું છે. અનેક દેશના નેતાઓએ માન્યું છે કે, મોદીની ગેરેન્ટી આજે દેશમાં કામો કરી રહી છે. દેશને એટલું મજબૂત બનાવ્યું કે, આજે આપણો દેશ આખા વિશ્વમાં અર્થ વ્યવસ્થામાં 3 નંબરે છે.

આ પણ વાંચો: ANANT AMBANI RADHIKA MERCHANT PRE WEDDING : અંબાણી પરિવારે જમાવ્યો રંગ, સંગીતની દુનિયાના મહારથીઓ પણ પહોંચ્યા જામનગર

Tags :
AAPBJPbjp newsCongressCR PatilGujaratGujarat BJPGujaratFirstHarsh Sanghavi
Next Article