Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur Ballot Election: જિલ્લામાં પોસ્ટલ બેલેટ મતદાનના બીજો દિવસે અધિકારીઓ સહભાગી થયા

Chhotaudepur Ballot Election: છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં 1374 મતદાતાઓએ મતદાન કર્યું હતું. બે દિવસમાં કુલ 2686 મતદાતાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા કોઈપણ મતદાર મતદાનથી વંચિત...
chhotaudepur ballot election  જિલ્લામાં પોસ્ટલ બેલેટ મતદાનના બીજો દિવસે અધિકારીઓ સહભાગી થયા
Advertisement

Chhotaudepur Ballot Election: છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં 1374 મતદાતાઓએ મતદાન કર્યું હતું. બે દિવસમાં કુલ 2686 મતદાતાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેના તમામ ભગીરથ પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×