ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress : ગુજરાતમાં કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર

Congress: ગુજરાત કોંગ્રેસના (Congress )13 જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. તેથી કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી...
01:48 PM Feb 15, 2024 IST | Hiren Dave
Congress: ગુજરાત કોંગ્રેસના (Congress )13 જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. તેથી કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી...
13 district list

Congress: ગુજરાત કોંગ્રેસના (Congress )13 જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. તેથી કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી છે.

 

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીને જવાબદારી

ગુજરાત કોંગ્રેસના જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ કથીરીયા તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ જોશી તથા સુરેન્દ્રનગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે નૌષાદ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોર ચીખલીયા તેમજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હસમુખ ચૌધરી તથા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અશોક પટેલ તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીને જવાબદારી આપવામા આવી છે.

 

પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી

મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગુલાબસિંહ ચૌહાણ તથા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી અને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વ્યાસ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે ધનસુખ રાજપુત અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અતુલ રાજાણીને જવાબદારી આપી કાર્ય કરવા જણાવ્યું છે.

 

આ  પણ  વાંચો  - JP NADDA: આજે ગુજરાતથી ફોર્મ ભરવાનો વિશેષ લાભ મળ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
13 districtActionannouncingbreaking newsCongressGujarat Congress listGujarat FirstGujaraticongresspresidents
Next Article