ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Free Physiotherapy Camp: ગાંધીનગરમાં લાયન્સ ક્લબે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું કર્યું આયોજન

Free Physiotherapy Camp: લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર (Lions Club of Gandhinagar) ફેમિના તથા PSY ગ્રુપ દ્વારા લાયન્સ ક્લબ (Lions Club) ના પરમનન્ટ પ્રોજેક્ટ ફેમિના ફિઝિયોથેરાપી (Physiotherapy) સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જોકે પ્રમુખ ટ્રીનીટી સરગાસણ ખાતે ક્લબમાં સભ્યોના સાથ સહકાર...
11:26 PM Mar 27, 2024 IST | Aviraj Bagda
Free Physiotherapy Camp: લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર (Lions Club of Gandhinagar) ફેમિના તથા PSY ગ્રુપ દ્વારા લાયન્સ ક્લબ (Lions Club) ના પરમનન્ટ પ્રોજેક્ટ ફેમિના ફિઝિયોથેરાપી (Physiotherapy) સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જોકે પ્રમુખ ટ્રીનીટી સરગાસણ ખાતે ક્લબમાં સભ્યોના સાથ સહકાર...

Free Physiotherapy Camp: લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર (Lions Club of Gandhinagar) ફેમિના તથા PSY ગ્રુપ દ્વારા લાયન્સ ક્લબ (Lions Club) ના પરમનન્ટ પ્રોજેક્ટ ફેમિના ફિઝિયોથેરાપી (Physiotherapy) સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જોકે પ્રમુખ ટ્રીનીટી સરગાસણ ખાતે ક્લબમાં સભ્યોના સાથ સહકાર થકી કરવામાં આવી હતી.

Free Physiotherapy Camp

આજે એક વર્ષ પૂર્ણ થતા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી (Physiotherapy), Orthopedic blood pressure તથા Diabetes ચેકઅપ કેમ્પ અને કેલ્શિયમ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો જાહેર જનતાએ તથા ક્લબ (Lions Club) ના સભ્યોએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં ડોક્ટર હાર્દિકભાઈ તલાટી ઉપ-પ્રમુખ યુનાઇટેડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સેક્ટર 6 જલારામ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર હાર્દિકભાઈ વાઘેલા કેલ્શિયમ ટેસ્ટ માટે ડોક્ટર હાર્દિકભાઈ દરબાર અને સેમીના ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટર નિલમબેન કટેરીયાએ સેવા આપી હતી.

આવનારા દિવસોમાં પણ મફત સેવા કાર્યરત

આ કેમ્પમાં ખાસ ફિઝિયોથેરાપી (Physiotherapy) ના દર્દીઓ કે અન્ય નાની મોટી તકલીફ હોય તે તમામ લોકો એ અહી મુલાકાત લીધી હતી. તે સાથે-સાથે આવનાર એક અઠવાડિયા માટે ખાસ ફિઝીયોથેરાપી (Physiotherapy) સેન્ટરમાં જનતાને ફ્રિમાં સર્વિસ આપવામાં આવશે.

Free Physiotherapy Camp

સુવિધાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી

તારીખ 28 માર્ચ થી 3 એપ્રિલ સુધી ફિઝિયોથેરાપી (Physiotherapy) ની ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તો જાહેર જનતાને તેનો ચોક્કસ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. ફિઝિયોથેરાપી સેન્ટરના એક વર્ષ પૂર્ણ થવામાં સાથ આપનાર સર્વેનો લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિના આભાર વ્યક્ત કર્યો છે.

અહેવાલ સચિન કડિયા

આ પણ વાંચો: Surat Sports Women: યુવા પેઠીને પણ શોકમાં મૂકી દે, તેવું 80 વર્ષીય મહિલાનું સ્વિમિંગમાં પ્રદર્શન

આ પણ વાંચો: Ahmedabad Bopal Firing: અંગત અદાવતમાં જાહેર વિસ્તારમાં બિલ્ડર પર કરાયું 2 રાઉન્ડ ફાયરિંગ

આ પણ વાંચો:Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

Tags :
AhmedabadDiabetesdoctorFree Physiotherapy CampGandhinagarGujaratGujaratFirstOrthopedic blood pressurePhysiotherapistPhysiotherapy
Next Article