ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : BAOU ખાતે રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Gandhinagar : Gandhinagar ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સયુંક્ત ઉપક્રમે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવા માટે યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે ગૌતમ હોલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) અમી...
11:19 PM Jan 22, 2024 IST | Hiren Dave
Gandhinagar : Gandhinagar ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સયુંક્ત ઉપક્રમે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવા માટે યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે ગૌતમ હોલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) અમી...
Ami Upadhyayji

Gandhinagar : Gandhinagar ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સયુંક્ત ઉપક્રમે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવા માટે યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે ગૌતમ હોલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજીની ઉપસ્થિતિમાં સૌ કર્મચારીઓ અને ભારતીય શિક્ષણ મંડળના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રામમંદિરમાં પ્રભુ શ્રીરામની બાળ સ્વરૂપ પ્રતિમા ભારતના યશસ્વી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશ રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી મહંત યોગી આદિત્યનાથજી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતજીની ઉપસ્થિતિ રહી હતી. (Gandhinaga )આ સમગ્ર કાર્યક્રમ BAOU પરિવારે શ્રધ્ધાપૂર્વક કાર્યક્રમ નિહાળી સૌ ધન્યતા અનુભવી હતી. 500 વર્ષના સંઘર્ષ પછી રામમંદિરના નિર્માણને જોઈને સૌની આંખો હરખથી ભીની થઈ ગઈ હતી.

Gandhinaga ખાતે  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્ત ઉપક્રમે 'સંગીત સેતુથી રામ, આતમ અયોધ્યા ધામ તક' સંગીતમય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાતના જાણીતા સંગીતકારોએ મ્યુઝિકલ નોટ્સ બહાર પાડી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ડો. અમી ઉપાધ્યાયની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.

આ સાથે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડિરેક્ટરો, શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને ભારતીય શિક્ષણ મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામને લગતા ગીતો અને ભજનોની સંગીતમય રજૂઆતમાં ઉપસ્થિત સૌ કોઈ મગ્ન બની ગયા હતા. આ સાથે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડિરેક્ટરો, શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને ભારતીય શિક્ષણ મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આ  પણ  વાંચો - SURAT : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહનચાલકોને લાડુ વિતરણ કરીને મનાવ્યો ‘રામોત્સવ’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
celebrated BAOUModi NarendraRammandirrammandirinayodhyarammandirpranpratishthaRamotsav
Next Article