Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GONDAL : શ્રી અક્ષર મંદિરના 10 સંતો સહિત 700 હરિભક્તોની પદયાત્રા યોજાઈ

GONDAL : બીએપીએસ ના વડા મહંત સ્વામી મહારાજ રાજકોટ બિરાજતા હોય ગોંડલના ૭૦૦ હરિભક્તોએ પદયાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજના ચરણોમાં ભક્તિ અધ્ર્ય અર્પણ કર્યું. ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા એક વિશિષ્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૦૦ હરિભક્તો...
gondal   શ્રી અક્ષર મંદિરના 10 સંતો સહિત 700 હરિભક્તોની પદયાત્રા યોજાઈ
Advertisement

GONDAL : બીએપીએસ ના વડા મહંત સ્વામી મહારાજ રાજકોટ બિરાજતા હોય ગોંડલના ૭૦૦ હરિભક્તોએ પદયાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજના ચરણોમાં ભક્તિ અધ્ર્ય અર્પણ કર્યું. ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા એક વિશિષ્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૦૦ હરિભક્તો જોડાયા હતા.

Tags :
Advertisement

.

×