ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : જૂનાગઢમાં પહેલા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું

Junagadh : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું છે. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું છે. 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા...
11:17 AM Feb 13, 2024 IST | Hiren Dave
Junagadh : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું છે. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું છે. 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા...
child falls

Junagadh : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું છે. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું છે. 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

 

 

ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો
જુનાગઢમાં બે વર્ષનો બાળક પહેલા માળથી નીચે પટકાયો છે. જેમાં શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો છે. તેમાં બાળકનો આબાદ બચાવ થયો છે. તેમજ બાળક પટકાતા ઇજા પહોંચી હતી. તેથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

 

બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે રમતું બાળક ખાડીમાં પડી જતાં મોત નિપજ્યું હતુ. જેમાં 4 બાળકો ખાડી કિનારે રમતા હતા. રમતાં રમતા બાળકો મસ્તી કરતા ખાડીમાં પડી જતાં એક બાળકનું મોત થયું હતુ. જ્યારે 3ને રેસક્યુ કરીને બચાવી લેવાયા હતા. બાળકને બેભાન અવસ્થામાં જોઇને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ અહીં તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

 

આ  પણ  વાંચો  - Valsad : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
child fallsfirst floorGujaratJunagadhparentsRed Light Case
Next Article