Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં ST બસનો ડ્રાઇવર અશ્લિલ હરકતો કરતો Video વાઇરલ

ક્ચ્છનાં (Kutch) ભુજમાં (Bhuj) એસ.ટી ડ્રાઇવર એપ્રેન્ટિસ યુવતી સાથે અશ્લિલ ચેનચાળા કરતાં હોવાની શર્મનાક ઘટના સામે આવી છે. ST બસનો ડ્રાઇવર યુવતી સાથે અશ્લિલ હરકત કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ કચ્છ એસટી વિભાગીય નિયામક (Kutch ST...
kutch   દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં st બસનો ડ્રાઇવર અશ્લિલ હરકતો કરતો video વાઇરલ
Advertisement

ક્ચ્છનાં (Kutch) ભુજમાં (Bhuj) એસ.ટી ડ્રાઇવર એપ્રેન્ટિસ યુવતી સાથે અશ્લિલ ચેનચાળા કરતાં હોવાની શર્મનાક ઘટના સામે આવી છે. ST બસનો ડ્રાઇવર યુવતી સાથે અશ્લિલ હરકત કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ કચ્છ એસટી વિભાગીય નિયામક (Kutch ST Divisional Director) દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે.

દીકરીની ઉંમરની યુવતી સાથે ચેનચેળા કરતા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના (Kutch) ભુજમાં એસ.ટી. વિભાગમાં કામ કરતા અને બસ ડ્રાઇવર બી.એન. જાડેજાનો (BN Jadeja) એક શર્મનાક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ આ વીડિયોમાં બસ ડ્રાઇવર બી.એન.જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે ચેનચાળા કરતા નજરે પડે છે. પુત્રીની ઉંમરની યુવતી સાથે ડ્રાઇવર દ્વારા અભદ્ર વર્તન કરવાનો આ વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

સસ્પેન્ડ કરવા સુધીની થઈ શકે છે કાર્યવાહી

એસ.ટી. બસ ડ્રાઇવરનો (ST driver) વીડિયો સામે આવ્યા બાદ કચ્છ એસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલે ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે. માહિતી મુજબ, બસ ડ્રાઇવર બી.એન. જાડેજા સામે સસ્પેન્ડ (suspension) સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સાથે યુવતીને પણ છુટા કરી દેવાનો આદેશ કરવામાં આવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi : ‘Anti-Drugs Campaign’ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- 4 વર્ષમાં 9680 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો - Jaincharya Video : મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં Video વાઇરલ! જૈન સંપ્રદાયને લાંછન લગાવવાનો પ્રયાસ!

આ પણ વાંચો - Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×