Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lok Sabha elections : PM મોદી અને પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન, આ દિગ્ગજો પણ કરશે વોટિંગ, જાણો વિગત

ગુજરાત સહિત 12 રાજ્યમાં 93 બેઠકો માટે આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાના મતદાન થવાના છે. ગુજરાતની 25 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે વિશ્વની સૌથી મોટી ચૂંટણીનું LIVE...
lok sabha elections   pm મોદી અને પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન  આ દિગ્ગજો પણ કરશે વોટિંગ  જાણો વિગત
Advertisement

ગુજરાત સહિત 12 રાજ્યમાં 93 બેઠકો માટે આજે લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કાના મતદાન થવાના છે. ગુજરાતની 25 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે વિશ્વની સૌથી મોટી ચૂંટણીનું LIVE કવરેજ લઈને આવ્યું છે. રાજ્યભરમાં સંપૂર્ણ દિવસ દરમિયાન ગુજરાત ફર્સ્ટના 252 સંવાદદાતાની ફોજ ખડેપગે રહેશે અને ગુજરાત ફર્સ્ટ નેટવર્કના 300+ કર્મચારી સ્ટેન્ડ ટૂ રહીને દર્શકો સુધી ચૂંટણીની પળેપળની મહિતી પહોંચાશે. 20 એન્કર્સ સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર ચૂંટણીનું સૌથી મોટું Live કવરેજ દર્શકો નિહાળી શકશે.

Tags :
Advertisement

.

×