ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lok Sabha Seat Bhavnagar: ગુજરાતમાંથી વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપના પક્ષમાં ઉભા થઈ શકે છે!

Lok Sabha Seat Bhavnagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. જોકે આ ઝટકો કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહલા મળ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી...
05:40 PM Mar 03, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Seat Bhavnagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. જોકે આ ઝટકો કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહલા મળ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી...
Another veteran Congress leader from Gujarat may join the BJP!

Lok Sabha Seat Bhavnagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. જોકે આ ઝટકો કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહલા મળ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભાજપના એક પછી એક મોટા ખેલમાં શિકાર બની રહ્યા છે. તેવુ લાગી રહ્યું છે કે, ફરી એકવાર ગુજરાતમાં ભાજપનું સાશન આવી શકે છે.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કરશે કેસરિયો

કારણ કે... આખરે ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસરિયો ધારણ કરી શકે છે, તેવા વાવળ ઉડી રહ્યા છે. આગામી સમયમાં ભાવનગરમાં લોકસભા ચૂંટણી 2024 ને લઈને રાજનૈતિક ગણિત બદલાઈ શકી છે. ભાવનગરમાં હીરા સોલંકીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.

ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અંબરીશ ડેર

તે ઉપરાંત ભાવનગરમાં રાજુલા બેઠક પરથી ભાજપ દ્વારા કોંગ્રેસ દિગ્ગજ નેતા અંબરીશ ડેરી ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે છે. કારણ કે.... ભાજપ રાજુલા બેઠક પરથી અંબરીશ ડેરીને પેટા ચૂંટણી લડાવી શકે છે. જોકે હીરા સોલંકી અને અંબરીશ ડેરી વચ્ચે ચાલી રહ્યા મતભેદો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમીકરણ બેસાડવા માટે ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો નામ જાહેર કર્યા તેમાં ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો:  Nitin Patel : BJP ની બીજી યાદી જાહેર થાય તે પહેલા નીતિન પટેલે ઉમેદવારી પાછી ખેંચી

Tags :
2024 Lok Sabha ElectionBhavnagarBJPCongressGujaratGujaratFirstLok Sabha seatLok Sabha Seat Bhavnagar
Next Article