ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ના માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? જુઓ આ Video

Viral Video: એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ ક્રુર માતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં છે. વીડિયોના દ્રશ્યો તમને વિચલિત પણ...
11:34 PM May 11, 2024 IST | VIMAL PRAJAPATI
Viral Video: એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ ક્રુર માતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં છે. વીડિયોના દ્રશ્યો તમને વિચલિત પણ...
Viral video (Madhapar of Kutch)

Viral Video: એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ ક્રુર માતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં છે. વીડિયોના દ્રશ્યો તમને વિચલિત પણ કરી શકે છે. આખરે એક માતા પોતાના જ બાળક સાથે આટલી ક્રુરતાભર્યું વર્તન કઈ રીતે કરી શકે? આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, લોકો આ માતા પ્રત્યે ઘૃણા પણ વ્યક્ત કરી રહ્યા છે. માતા સામે તો કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે વીડિયો બનાવના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે, તે આ ક્રુર માતાને દીકરીને મારા મારતા રોકી શક્યો હતો.

માતા પુત્રીને તાવીથા વડે માર મારતો વીડિયો થયો વાયરલ

તમે જોઈ શકો છો કે, આ વીડિયોમાં એક માતા પોતાની જ પુત્રીને તાવીથા વડે ઢોર મારા મારી રહીં છે. એક માતા પોતાની પુત્રીને બેરહેમી રીતે માર મારતા ફીટકાર. તમને જણાવી દઇએ કે, અત્યારે વીડિયોને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા વીડિયો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, આ વીડિયા ક્યા ગામનો છે અને ક્યા વિસ્તારનો છે તે બાબતે હજું સુધી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતા ગળું દબાવીને પુત્રીને માર મારતી જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, આ વીડિયાના દ્રશ્યો તમને ભારે વિચલિત પણ કરી શકે છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/05/Untitled-design-4.mp4

નોંધઃ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી

પોલીસે વીડિયો અંગે પોતાની તપાસ શરૂ કરી

નોંધનીય છે કે, વીડિયો વાયલર (Viral Video) થતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને વીડિયો અંગે પોતાની તપાસ શરૂ કરી નાખી છે. આખરે એક માતા પોતાના સંતાન સાથે આટલી ક્રુરતા કેવી રીતે રાખી શકે? ના કોઈ માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? આને જનેતા કહેવું તો મા શબ્દના અપમાન કરવા બરાબર છે. આને માતા કે જનેતા તો ના જ કહીં શકાય. શું દીકરીઓને સારૂ જીવન જીવનો અધિકાર નથી? શું દીરકી છે એટલે એ માતા તેને મારી રહીં છે? અહીં તેનો દીકરો હોત તો પણ આ રીતે માર માર્યો હોત? ખેર આવા તો અનેક સવાલો થઈ શકે છે. પરંતુ આને જનેતા તો ના જ કહીં શકાય!

આ પણ વાંચો: Kheda: ખેડા જીલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારી, જાહેર કરેલ પરિણામની યાદીમાં છે ગંભીર ભૂલ

આ પણ વાંચો: Bharuch: દહેજની ઇપેક કંપનીમાં 5 લાખ લિટર પાણીની ટાંકી ફાટતા 2 ના મોત અને 4 ગંભીર રીતે ઘાયલ

Tags :
devil motherGhaziabad viral videoGujarat FirstGujarat NewsGujarat Viral VideoGujarati NewsVimal Prajapati
Next Article