ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, કડીમાંથી ઝડપાયું 71 ગ્રામ MD ડ્રગ્સ

મહેસાણાના કડીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ઇમરાનશા ફકીર નામનો શખ્સ ડ્રગ્સ વેચતો હતો. તેમાં 71.350 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક-એક ગ્રામની પડીકીઓ બનાવી ડ્રગ વેચતો હતો. ત્યારે કડી પોલીસે ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે.   છીપવાડમાંથી...
02:38 PM Nov 07, 2023 IST | Hiren Dave
મહેસાણાના કડીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ઇમરાનશા ફકીર નામનો શખ્સ ડ્રગ્સ વેચતો હતો. તેમાં 71.350 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક-એક ગ્રામની પડીકીઓ બનાવી ડ્રગ વેચતો હતો. ત્યારે કડી પોલીસે ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે.   છીપવાડમાંથી...

મહેસાણાના કડીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ઇમરાનશા ફકીર નામનો શખ્સ ડ્રગ્સ વેચતો હતો. તેમાં 71.350 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક-એક ગ્રામની પડીકીઓ બનાવી ડ્રગ વેચતો હતો. ત્યારે કડી પોલીસે ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે.

 

છીપવાડમાંથી 71.350 ગ્રામ એટલે 7.13 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
આ ડ્રગ્સ કડી પોલીસે ઝડપી પાડ્યું છે. મહેસાણાના કડીના છીપવાડમાંથી 71.350 ગ્રામ એટલે 7.13 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ઇમરાશા અનવરશા ફકીર નામનો શખ્સ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. જેના રહેણાંક મકાનમાં ઉપરના માળે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કડી પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી છે.

 

ઇમરાનશા અનવરશા ફકીર નામનો શખ્સ વેચતો હતો MD ડ્રગ્સ
7.13 લાખનું 71.350 ગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપાયું
મહેસાણાના કડીના છીપવાડમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
ઇમરાનશા અનવરશા ફકીર નામનો શખ્સ વેચતો હતો MD ડ્રગ્સ
રહેણાંક મકાનમાં ઉપરના માળેથી ઝડપાયું MD ડ્રગ્સ
કડી પોલીસે આરોપીને પકડી NDPS એક્ટ હેઠળ કરી કાર્યવાહી

ડોરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ- DRIએ વલસાડ જિલ્લાના વાપીમાં મોટી કાર્યવાહી કરી છે. DRIએ વાપીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. DRIએ સ્થળ પરથી 18 લાખ રોકડ સાથે 180 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી 121.75 કિલો મેફેડ્રોન ડ્રગ પ્રવાહી સ્વરૂપે મળી આવ્યું છે. DRIએ ડ્રગ્સ મામલે મુંબઈ,વાપી અને અમદાવાદમાં કાર્યવાહી કરી છે. આ પહેલા મહારાષ્ટ્રમાંથી 400 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું.

 

આ  પણ  વાંચો -ગૃહ વિભાગે DYSP પટેલ અને રોજિયાને આપ્યા આઉટ ઑફ ટર્ન પ્રમોશન

 

Tags :
71.350 grams of drugsKasba ChipwadMD drugsMehsanaPolice arrestthe link
Next Article