Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rath Yatra : રથમાં રાતવાસો કરી આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થયા, સુરતમાં રથનું પૈડું નીકળ્યું

અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાનું (147th Rath Yatra) શાંતિપૂર્ણ સમાપન થયું હતું. રથયાત્રામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે ભગવાન જગન્નાથજીએ મોટાભાઈ બલરામ (Balaramji), બહેન સુભદ્રાજી (Subhadraji) સાથે નગરચર્ચા...
rath yatra   રથમાં રાતવાસો કરી આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થયા  સુરતમાં રથનું પૈડું નીકળ્યું
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાનું (147th Rath Yatra) શાંતિપૂર્ણ સમાપન થયું હતું. રથયાત્રામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે ભગવાન જગન્નાથજીએ મોટાભાઈ બલરામ (Balaramji), બહેન સુભદ્રાજી (Subhadraji) સાથે નગરચર્ચા પૂર્ણ કર્યા બાદ રથમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે આજે ભગવાન જગન્નાથીજીની પ્રતિમાને નિજ મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવી છે. એક બાદ એક મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×