ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Republic Day : 75 માં પ્રજાસત્તાક દિનની કમ્પાલા ખાતે ભારતીયોએ કરી ભવ્ય ઉજવણી

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ Republic Day : ભારતનાં 75  મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day) કરવા માટે. બુરૂન્ડી ટીમનાં પદાધિકારીઓ અને તેમની સામૂહિક ટીમે 75 માં પ્રજાસત્તાક પર્વની ગણતંત્ર દિવસે કમ્પાલાના ઇન્ડિયન હાઈ કમિશનરની મુલાકાત કરી હતી અને ખાસ સ્વાતંત્ર...
12:03 AM Jan 30, 2024 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ Republic Day : ભારતનાં 75  મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day) કરવા માટે. બુરૂન્ડી ટીમનાં પદાધિકારીઓ અને તેમની સામૂહિક ટીમે 75 માં પ્રજાસત્તાક પર્વની ગણતંત્ર દિવસે કમ્પાલાના ઇન્ડિયન હાઈ કમિશનરની મુલાકાત કરી હતી અને ખાસ સ્વાતંત્ર...
Indian Association
અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ
Republic Day : ભારતનાં 75  મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day) કરવા માટે. બુરૂન્ડી ટીમનાં પદાધિકારીઓ અને તેમની સામૂહિક ટીમે 75 માં પ્રજાસત્તાક પર્વની ગણતંત્ર દિવસે કમ્પાલાના ઇન્ડિયન હાઈ કમિશનરની મુલાકાત કરી હતી અને ખાસ સ્વાતંત્ર પર્વની ઉજવણીના  કાર્યક્રમમાં જોડાયાં હતાં.
હાઈ કમિશનર ઉપેન્દ્રસિંહ રાવતની ઉપસ્થિત
ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી (Republic Day) નિમિત્તે આફ્રિકાના યુગાન્ડામાં ભારતના હાઈ કમિશનર ઉપેન્દ્રસિંહ રાવત સાથે બુરૂન્ડી ટીમનાં મૂળ ભારતનાં ગુજરાતનાં વડોદરા જિલ્લાના ડભોઇ નગરનાં મૂળ વતની હિરેન સોનીએ ઉપેન્દ્ર સિંહાને આફ્રિકન દેશ બુરુડી ખાતે પધારવા માટે આમંત્રણ આપ્યું હતું અને બુરુડી ખાતે ભારતીય હાઈ કમિશનરની કચેરી શરૂ કરવા રજૂઆત કરી હતી અને આ પ્રસંગે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરૂન્ડી ટીમનાં સૌ પદાધિકારીઓ સાથે મળીને 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં (Republic Day)  આવે છે. આ દિવસે સૌ ભારતીય નાગરિકો આન બાન શાન સાથે તિરંગાને સલામી આપવામાં આવતી હોય છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અર્થાત પ્રયત્નથી આ રાષ્ટ્રીય દિનની ઉજવણી ભારત સહિત બીજા અન્ય દેશોમાં પણ ખૂબ જ સાથે ઉજવવામાં આવતી હોય છે. ત્યારે શુક્રવાર, 26મી જાન્યુઆરી 2024 ના રોજ સાંજે 6:30 થી 8:30 સુધીચેન્સરી ખાતે, 11 ક્યાડોનોડો રોડ, નાકાસેરો, કમ્પાલા ખાતે આ મુલાકાત કાયૅકમ યોજી ભારતનાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ  પણ વાંચો  – Chhotaudepur: કોંગ્રસમાં મોટું ગાબડુ, 125 કાર્યકરો ભાજપમાં જોડાયા
આ  પણ  વાંચો  -VALSAD: નજીવી બાબતમાં યુવકની હત્યાનો મામલો, પોલીસે 5 ની કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BurundGondalgrand celebrationIndian AssociationKampalaRepublic Day Indiansspecially presentteam members
Next Article