ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SSC Result : ધોરણ 10નું પરિણામ જાહેર,વોટસએપથી કેવી રીતે જાણશો ?

SSC Result:  ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે   જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને...
08:11 AM May 11, 2024 IST | Hiren Dave
SSC Result:  ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે   જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને...

SSC Result:  ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે   જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર 6357300971પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકશે.

 

 

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.

 

ધોરણ 10 નું પરિણામ

 

જાણો આ વખતનું રિઝલ્ટ કેવું રહ્યું...?

ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56ટકા આવ્યું છે. આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56ટકાઆવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકાઆવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર 74.57 ટકા હ્યો છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.

 

ક્યારે લેવાઈ હતી પરીક્ષા?

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.

 

આ પણ  વાંચો - VADODARA : BJP ના કોર્પોરેટર સામે કાર્યકરોનો મોરચો, “અમે બહિષ્કાર કરીએ છે”

આ પણ  વાંચો - Unjha: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ઊંઝામાંથી ભેળસેળ વાળી વરીયાળી બનાવતી પેઢી ઝડપાઈ

આ પણ  વાંચો - CID Raid On Angadia firm: રાજ્યની આંગડિયા પેઢીઓ આવી CID અને આયકર વિભાગના રડારમાં

 

Tags :
Board Exam ResultBoard exams 2024Class-10thGSEBGSEB Gujarat BoardGSEB SSC Result 2024Gujarat BoardGujarat Board 10th Result 2024Gujarat Board Result 2024Gujarat Board Ssc Result DeclaresscSSC Results
Next Article