ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Students: હીરાનગરી સુરતમાં વિદ્યાર્થીનીએ JEE MAINS માં મેળવ્યો પ્રથમ ક્રમાંક

Surat Students: સમગ્ર દેશમાં આજે JEE MAIN પરિણામ જાહેર થયું હતું. ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સુરતના વિદ્યાર્થીઓએ શહેરનું ગૌરવ વધાર્યું પાસ થયેલા વિદ્યાર્થીઓ JEE Main Advance ની તૈયાર કરશે વિદ્યાર્થીનું પરિક્ષાને લઈને નિવેદન સુરતના વિદ્યાર્થીઓએ શહેરનું...
08:44 PM Feb 13, 2024 IST | Aviraj Bagda
Surat Students: સમગ્ર દેશમાં આજે JEE MAIN પરિણામ જાહેર થયું હતું. ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સુરતના વિદ્યાર્થીઓએ શહેરનું ગૌરવ વધાર્યું પાસ થયેલા વિદ્યાર્થીઓ JEE Main Advance ની તૈયાર કરશે વિદ્યાર્થીનું પરિક્ષાને લઈને નિવેદન સુરતના વિદ્યાર્થીઓએ શહેરનું...
Student in Hiranagari Surat secured first rank in JEE MAINS

Surat Students: સમગ્ર દેશમાં આજે JEE MAIN પરિણામ જાહેર થયું હતું. ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

સુરતના વિદ્યાર્થીઓએ શહેરનું ગૌરવ વધાર્યું

ત્યારે સુરત ફરી પાછું રાજ્ય સ્તરે વિદ્યામાં પ્રથમ આવ્યું છે. JEE MAINS માં સુરત માટે ફરી ગૌરવ ક્ષણ આવી હતી. આજરોજ JEE MAIN નું પરિણામમાં સુરતના માનવી મહેતાએ કેમેસ્ટ્રીમાં 100 પર્સેન્ટાઈલ સાથે 99.99 પર્સેન્ટાઈલ મળેવી સુરતમાં પેહલા ક્રમે આવી છે.

પાસ થયેલા વિદ્યાર્થીઓ JEE Main Advance ની તૈયાર કરશે

ઓશી નંદીએ કેમેસ્ટ્રીમાં 100 પર્સેન્ટાઈલ સાથે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. પુલકિત બિયાનીએ કેમેસ્ટ્રીમાં 100 પર્સેન્ટાઈલ સાથે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેં ઉપરાંત અન્ય 18 વિદ્યાર્થીઓએ પણ આ પરિક્ષામાં સારું પ્રદર્શન કરીને સારાં માર્ક્સ મેળવ્યા છે.

Surat Students

આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી કુલ 12,21,624 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં
11,70,048 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરીક્ષા ગત 27 જાન્યુઆરી 2024 થી 1 ફેબ્રુઆરી 2024 સુધી લેવામાં આવી હતી. હવે આ પરિક્ષામાં પાસ તમામ વિદ્યાર્થીઓ JEE MAIN એડવાન્સની પરીક્ષા આપશે.

વિદ્યાર્થીનું પરિક્ષાને લઈને નિવેદન

આ બાબતે માનવી મહેતાએ જણાવ્યુંકે,તે સવારે સાત વાગ્યે ઊઠીને tuition classes જઈને JEE Exam નું Revision રાતે 11 વાગ્યાં સુધી કરતી હતી. તથા JEE Exam માટે મેં તમામ વિષય માટે માળખું બનાવ્યું હતું. તે માળખાના પ્રમાણે મેં અભ્યાસ કરતી હતી. તથા JEE Exam માટે Late Night સુધી વાંચવું જરૂરી નથી. જો આપણે તમામ વિષયનું એક માળખું બનાવીને તૈયારી કરશો તો ચોક્કસથી JEE Exam માં આપણને સફળતા મળશે. દરેક વિષય ઉપર અભ્યાસ કર્યા બાદ થોડોક રેસ્ટ કરવો જરૂરી છે. તે ઉપરાંત Social Media થી થોડા દૂર રેહવું પણ જરૂરી છે.

અહેવાલ આનંદ પટણી

આ પણ વાંચો: Chhota Udepur Accident: છોટાઉદેપુરમાં ફરી એક વ્યક્તિ કરંટવાળી વાડીનો થયો શિકાર

Tags :
ExamGujaratGujaratFirstjeeJEE 2024jee main 2024 resultJEE MainsSuratSurat Students
Next Article