ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના મોત

રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે જેમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને ટકકર મારતા ચાર લોકોના મોત થયા છે.   આ ઘટનાની વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી...
11:25 AM Sep 20, 2023 IST | Hiren Dave
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે જેમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને ટકકર મારતા ચાર લોકોના મોત થયા છે.   આ ઘટનાની વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી...

રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે જેમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને ટકકર મારતા ચાર લોકોના મોત થયા છે.

 

આ ઘટનાની વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઇવે પર રુસ્તમગઢ ગામના પાટીયા નજીક ઘટના બની છે, જેમાં સ્વિફટ કારને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટકકર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

 

મળતી મહતી  મુજબ મૃતકો મોરબી હોવાનું ચર્ચા સેવાઇ રહી  છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટન માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

આ  પણ  વાંચો -BHARUCH : અંકલેશ્વર દીવા ગામમાં એક સાથે 70 થી વધુ દૂધાળા પશુઓ મોત

 

Tags :
Dasada-Patdi highwayroad accidentSurendranagar
Next Article