રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આ મોટી આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 24 સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી આવતીકાલથી વરસાદ નહિવત અને છુટોછવાયો વરસાદ રહેશે અમદાવાદમાં હળવો વરસાદની રહી શકે છે ગુજરાતમાં સામાન્ય...
04:01 PM Jul 31, 2023 IST
|
Hiren Dave
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 24 સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી આવતીકાલથી વરસાદ નહિવત અને છુટોછવાયો વરસાદ રહેશે અમદાવાદમાં હળવો વરસાદની રહી શકે છે
ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 24 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થઇ શકે છે. તેમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેમજ આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.ત્રણ ચાર દિવસ બાદ છૂટોછવાયો વરસાદ પડશે. તેમજ હાલ ગુજરાતમાં કોઇ સિસ્ટમ સક્રિય નથી. તથા અમદાવાદમાં વરસાદની શક્યતા ઓછી છે. જેમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઇ શક્યતા નથી. ગુજરાતમાં સીઝનનો 85 ટકાથી વધુ વરસાદ થયો છે.
6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવતરાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવતદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધીનો વરસાદદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધીનો વરસાદરાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીરાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપી
કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ થશે
ગુજરાતના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. હાલમાં વિભાગે ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી કરી નથી. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેને પગલે ગરમીમાં રાહત રહે છે.
Next Article