Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat: રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, આજે મહત્વની બેઠક મળશે

Gujarat: ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાઇરસને લઈને ભારે કહેક જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ચાંદીપુરા વાઇરસને લઈને અત્યાર સુધીમાં 14 ના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી કામગીરી કરી રહીં છે. મળતી...
gujarat  રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક  આજે મહત્વની બેઠક મળશે
Advertisement

Gujarat: ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાઇરસને લઈને ભારે કહેક જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ચાંદીપુરા વાઇરસને લઈને અત્યાર સુધીમાં 14 ના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી કામગીરી કરી રહીં છે. મળતી વિગતો પ્રમાણે આજે આરોગ્ય વિભાગ (Health Department)ની મહત્વની બેઠક મળવાની છે. આ સાથે તેમાં આરોગ્યમંત્રીની અધ્યક્ષમાં મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×