Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

77th Republic Day: વાવ-થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસ 2026ની ઉજવણી, ગુજરાત પોલીસ દ્વારા દિલધડક બાઈક સ્ટંટ

77th republic day  વાવ થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસ 2026ની ઉજવણી  ગુજરાત પોલીસ દ્વારા દિલધડક બાઈક સ્ટંટ
Advertisement
  • વાવ થરાદના ફલુપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણી
  • CM ભૂપેન્દ્રભાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર
  • વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં વાવ થરાદના ફલુપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઇ છે. CM ભૂપેન્દ્રભાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યાં છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર છે. વાવ-થરાદ જિલ્લાના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યાં છે. વાવ-થરાદ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ હાજર છે.

This Live Blog has Ended
Advertisement

.

×