Gir Somanath માં હાઈવે પર ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, 2ના મોત
રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ગંભીર અકસ્માત થયો છે. જેમાં બે લોકોના દુઃખદ મોત થયા છે.
Advertisement
- Gir Somanath: જિલ્લામાં હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- કોડીનાર-ગીર સોમનાથ હાઈવે પર પ્રાસલી ગામ નજીક દુર્ઘટના
- બોલેરો અને ટ્રક વતચ્ચે થઈ ભીષણ ટક્કર
- ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત થયા
Gir Somanath: ગુજરાત રાજ્યમાં અકસ્માતોની ભરમાર છવાયેલી રહે છે. દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો થતો જાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક બિસ્માર અકસ્માત થયો છે. કોડીનાર-સોમનાથ હાઈવે પર આવેલા પ્રાસલી ગામ નજીક આ દુર્ઘટના ઘટી છે.

