Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Maharashtra માં બદલાશે વિકાસની તસવીર, અદાણી ગ્રુપે જાહેર કર્યો મોટો મેગા પ્લાન

મુંબઈમાં યોજાયેલા Invest Maharashtraના લોન્ચ કાર્યક્રમમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રમાં ₹6 લાખ કરોડથી વધુના રોકાણના બ્લૂપ્રિન્ટની જાહેરાત કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું કે આ રોકાણ Energy, Aviation, Aero-Districts, Urban Regeneration, Data Centres અને Coal Gasification જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે.
maharashtra માં બદલાશે વિકાસની તસવીર  અદાણી ગ્રુપે જાહેર કર્યો મોટો મેગા પ્લાન
Advertisement

Maharashtra: મુંબઈમાં યોજાયેલા Invest Maharashtraના લોન્ચ કાર્યક્રમમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રમાં ₹6 લાખ કરોડથી વધુના રોકાણના બ્લૂપ્રિન્ટની જાહેરાત કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું કે આ રોકાણ Energy, Aviation, Aero-Districts, Urban Regeneration, Data Centres અને Coal Gasification જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ Invest Maharashtra નો હેતુ રોકાણકારોની યોજનાઓને ઝડપી રીતે જમીની સ્તરે અમલમાં લાવવાનો છે.

Tags :
Advertisement

.

×