Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Agniveer ભરતી રેલી માટે મોટા સમાચાર, ગુજરાતના 13 જિલ્લા અને દીવના ઉમેદવારો માટે તારીખ જાહેર

ભારતીય સેનામાં જોડાઈને દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગ્નિવીર CLK/SKT ભરતી રેલીનું આયોજન 12 ઓક્ટોબર 2026ના રોજ કરવામાં આવશે. આ ભરતી રેલી મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વિસાપુર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. રેલીનું આયોજન આર્મી રિક્રૂટિંગ ઓફિસ, નાગપુર તરફથી કરવામાં આવી રહ્યું છે.
agniveer ભરતી રેલી માટે મોટા સમાચાર  ગુજરાતના 13 જિલ્લા અને દીવના ઉમેદવારો માટે તારીખ જાહેર
Advertisement

Agniveer Recruitment Rally: ગુજરાતના 13 જિલ્લા અને દીવના ઉમેદવારો માટે અગ્નિવીર CLK/SKT ભરતી રેલીની તારીખ જાહેર થઈ ગઈ છે. જેના અનુસંધાને આગામી 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વિસાપુર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. રેલીનું આયોજન આર્મી રિક્રૂટિંગ ઓફિસ, નાગપુર તરફથી કરવામાં આવી રહ્યું છે. અગ્નિવીર ભરતી માટે શોર્ટલિસ્ટ ઉમેદવારોને એડમિટ કાર્ડ ઈ-મેલથી મોકલાયા છે. Join Indian Army વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

Tags :
Advertisement

.

×