Ahmedabad : વિશ્વવિખ્યાત કથાકાર ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શનમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરી
"શ્રી શિવ મહાપુરાણ કથાનાં કથાકાર" તરીકે જાણીતા ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટનાં દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Advertisement
- વિશ્વવિખ્યાત કથાકાર ડૉ. લંકેશ બાપુ Ahmedabad ની મુલાકાતે
- 'શ્રી શિવ મહાપુરાણ' કથાનાં કથાકાર તરીકે જાણીતા છે
- ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી
- શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની કરી વિશેષ પૂજા
- શ્રી સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઈ પટેલે પૂજામાં ભાગ લીધો
- ગુજરાત ફર્સ્ટનાં MD જાસ્મિનભાઈ પટેલે પણ લીધા આશીર્વાદ
Ahmedabad : અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક એવા "શ્રી શિવ મહાપુરાણ કથાનાં કથાકાર" તરીકે જાણીતા ડૉ. લંકેશ બાપુએ (Dr. Lankesh Bapu) શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન (Shri Siddhi Mansion) ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel), ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ (Jasminbhai Patel) સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. વિશેષ પૂજા બાદ શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

