ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વિશ્વવિખ્યાત કથાકાર ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શનમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરી

"શ્રી શિવ મહાપુરાણ કથાનાં કથાકાર" તરીકે જાણીતા ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટનાં દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
07:45 PM Nov 04, 2025 IST | Vipul Sen
"શ્રી શિવ મહાપુરાણ કથાનાં કથાકાર" તરીકે જાણીતા ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટનાં દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Dr.Lokesh Bapu_Gujarat_first
  1. વિશ્વવિખ્યાત કથાકાર ડૉ. લંકેશ બાપુ Ahmedabad ની મુલાકાતે
  2. 'શ્રી શિવ મહાપુરાણ' કથાનાં કથાકાર તરીકે જાણીતા છે
  3. ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી
  4. શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની કરી વિશેષ પૂજા
  5. શ્રી સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઈ પટેલે પૂજામાં ભાગ લીધો
  6. ગુજરાત ફર્સ્ટનાં MD જાસ્મિનભાઈ પટેલે પણ લીધા આશીર્વાદ

Ahmedabad : અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક એવા "શ્રી શિવ મહાપુરાણ કથાનાં કથાકાર" તરીકે જાણીતા ડૉ. લંકેશ બાપુએ (Dr. Lankesh Bapu) શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન (Shri Siddhi Mansion) ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel), ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ (Jasminbhai Patel) સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. વિશેષ પૂજા બાદ શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Ahmedabad માં ડૉ. લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી

'શ્રી શિવ મહાપુરાણ' કથાનાં (Shri Shiv Mahapuran Katha) કથાકાર તરીકે જાણીતા અને વિશ્વવિખ્યાત કથાકાર ડૉ. લંકેશ બાપુએ અમદાવાદની (Ahmedabad) મુલાકાત દરમિયાન શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. શ્રી સિદ્ધિ મેન્શન ખાતે વિશ્વવિખ્યાત ડૉ. લંકેશ બાપુએ ભગવાન શિવજીની વિશેષ પૂજા કરી હતી. ત્યારે શ્રી સિદ્ધિ ગ્રૂપનાં (Shri Siddhi Group) ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. ગુજરાત ફર્સ્ટનાં દર્શકોને શિવ કથાકાર ડૉ. લંકેશ બાપુએ નૂતન વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પણ વાંચો - Dev Diwali : દેવ દિવાળી-દિવ્ય રાત્રિ,ભગવાન શિવનો ત્રિપુરાસુર પર વિજય

શ્રી સિદ્ધિ મેન્શન ખાતે અલગ જ ઊર્જાનો અનુભવ : ડૉ. લંકેશ બાપુ

દરમિયાન, શિવકથાકાર ડૉ. લંકેશ બાપુએ જણાવ્યું હતું કે, તેમને શ્રી સિદ્ધિ મેન્શન (Shri Siddhi Mansion) ખાતે અલગ જ ઊર્જાનો અનુભવ થયો છે. મહત્ત્વનું છે કે લંકેશ બાપુ પોતાના શિવ મહાપુરાણ કથાથી શ્રોતાઓ અને દર્શકોને મંત્રમુગ્ધ કરે છે અને તેમની કથામાં લાખોની સંખ્યામાં શિવભક્તો અને શ્રોતાઓ ઊમટી પડે છે.

આ પણ વાંચો - Morbi : દાદા ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી! આધ્યાત્મિક મહોત્સવમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ

Tags :
AhmedabadChairman Mukeshbhai PatelDr. Lankesh BapuGUJARAT FIRST NEWSLord ShivaMD Jasminbhai PatelShri Shiv Mahapuran KathaShri Siddhi GroupShri Siddhi MansionTop Gujarati News
Next Article