Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: પકવાન ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડતા 4 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

Ahmedabad News:  અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા પકવાન ચાર રસ્તા પાસે અચાનક મોટો ભૂવો પડ્યો હતો.
ahmedabad news  પકવાન ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડતા 4 કિમી લાંબો ટ્રાફિક જામ  વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
Advertisement

Ahmedabad News:  અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા પકવાન ચાર રસ્તા પાસે અચાનક મોટો ભૂવો પડ્યો હતો. રસ્તા વચ્ચે પડેલા આ મસમોટા ભૂવાને કારણે એસ.જી. હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.

Tags :
Advertisement

.

×