Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: રાજેશ ગાંધી બન્યા GCCI ના નવા પ્રમુખ, પદગ્રહણ સમારોહમાં CM રહ્યા હાજર

અમદાવાદમાં GCCIના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વાડીલાલ ગ્રૂપના ડિરેક્ટર રાજેશ ગાંધી GCCIના નવા પ્રમુખ બન્યા. જીગીશ દોશી સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને હિતેન વસંત વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. મુખ્યમંત્રીએ ઔદ્યોગિક વિકાસ, MSME પ્રોત્સાહન અને વિકસિત ભારત 2047 માટે સૌએ સાથે મળીને કામ કરવાની અપીલ કરી.
ahmedabad  રાજેશ ગાંધી બન્યા gcci ના નવા પ્રમુખ  પદગ્રહણ સમારોહમાં cm રહ્યા હાજર
Advertisement

Ahmedabad: અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવા હોદ્દેદારોનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી. વેપાર, ઉદ્યોગ અને MSME ક્ષેત્રના અનેક અગ્રણીઓની હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વાડીલાલ ગ્રૂપના ડિરેક્ટર રાજેશ ગાંધીને GCCIના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×