ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું

રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટ દ્વારા એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 22-7-2023 ના રોજ મેડિકલ હોસ્પિટલ, આર્મી કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 150 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમદાવાદના શાહીબાગ...
11:29 PM Jul 23, 2023 IST | Dhruv Parmar
રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટ દ્વારા એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 22-7-2023 ના રોજ મેડિકલ હોસ્પિટલ, આર્મી કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 150 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમદાવાદના શાહીબાગ...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટ દ્વારા એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 22-7-2023 ના રોજ મેડિકલ હોસ્પિટલ, આર્મી કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 150 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમદાવાદના શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર મતી પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતા.

રોટરી ડિસ્ટ્રિક્ટના પીડીજી લલિત શર્મા, રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટના પ્રેસિડેન્ટ મુકેશભાઈ મહેતા, સેક્રેટરી નિરવભાઈ પરીખ, ચાર્ટર્ડ પ્રેસિડન્ટ ડોક્ટર રાજેશકુમાર આચાર્ય, પૂજા આચાર્ય તેમજ કલબના સભ્યોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં tree walk ના ડોક્ટર રૂપલબેન વૈદ્યે હાજરી આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું

Tags :
AhmedabadGujaratRotary Clubrotary club of ahmedabad elitetree plantation program
Next Article