Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : Gujarat First સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું- MLA એ ગાજવાને બદલે લાજવાની જરૂર..!

ભાજપ નેતા વરૂણ પટેલે કહ્યું કે, સરકારે આપેલા 45 કરોડ રૂપિયા વિકાસના કામનાં ક્યા ગયા?
ahmedabad   gujarat first સાથે exclusive વાતચીત  કહ્યું  mla એ ગાજવાને બદલે લાજવાની જરૂર
Advertisement
  1. MLA હાર્દિક પટેલે CM ને લખેલા પત્ર પર વરુણ પટેલનું નિવેદન (Ahmedabad)
  2. ગુજરાત ફર્સ્ટ પર વરુણ પટેલ સાથે EXCLUSIVE વાતચીત
  3. સરકારે આપેલા 45 કરોડ વિકાસના કામનાં ક્યા ગયા ? : વરુણ પટેલ
  4. "ત્રણ વર્ષથી હાર્દિક પટેલ ધારાસભ્ય છે ક્યા વિકાસના કામ થયા?"
  5. "હાર્દિક પટેલે ગાજવાની જગ્યાએ હવે લાજવાની જરૂર છે"

Ahmedabad : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) વારંવાર ગટર ઊભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આ સમસ્યાનાં જલદી નિરાકરણ અંગે ધારાસભ્ય હાર્દીક પટેલ (MLA Hardik Patel) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી રજૂઆત કરાઈ હતી. સાથે જ નાગરિકોની સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવે તો હાર્દિક પટેલે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ મામલે વરૂણ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. વરૂણ પટેલ (Varun Patel) સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા EXCLUSIVE વાતચીત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×