AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના કાચા મકાનમાં રહેતા હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા જવા અપીલ AMC: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર...
Advertisement
- અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ
- નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
- કાચા મકાનમાં રહેતા હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા જવા અપીલ
AMC: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, તેઓ આ અસ્થિર હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેત રહેવું જોઈએ. આ સાથે જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે.ખાસ કરીને કરીને, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવું જરૂરી છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે, તેથી તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ વિસ્તારોને ટાળી નાખે અને સુરક્ષિત સ્થળે જવા પ્રયાસ કરે.

