Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપોરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કિટ યાડ એલર્ટ બન્યું

અમીરગઢના ઈકબાલગઢમાં વાવાઝોડું અને વરસાદ આગમ ચેતીના ભાગ રૂપે ખેડૂતોને ખેત ઉત્પાદન સૂચનાનો  આપવાની  આપી  કરવામાં આવી  છે  . બિપોરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કિટ યાડ એલર્ટ બન્યું છે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ થવાની શક્યતાઓને લઇ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ...
બિપોરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કિટ યાડ એલર્ટ બન્યું
Advertisement

અમીરગઢના ઈકબાલગઢમાં વાવાઝોડું અને વરસાદ આગમ ચેતીના ભાગ રૂપે ખેડૂતોને ખેત ઉત્પાદન સૂચનાનો  આપવાની  આપી  કરવામાં આવી  છે  . બિપોરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કિટ યાડ એલર્ટ બન્યું છે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ થવાની શક્યતાઓને લઇ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માર્કિટ યાડ દ્વારા ખેડૂતો ને સતર્ક રહેવા અપીલ કરી છે જેમાં વાવાજોડું વરસાદ થી ખેત ઉત્પાદન કોઈ પણ પ્રકારે નુકસાન ન થાઈ તકેદારી રાખવા જાણ કરી છે

Advertisement

વાવાઝોડા અને વરસાદ પડવા અંગેની આગાહી બાબતે જાહે૨ સૂચના આપી માર્કેટયાર્ડના તમામ વેપારી મિત્રો તથા તાલુકા વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે સ૨કા૨ની સૂચના એવમ હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 12 જૂન 2023 થી તારીખ 16 જૂન 2023 દરમ્યાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વ૨સાદ પડવાની શક્યતાઓ હોઈ વેપા૨ી મિત્રોએ માર્કેટયાર્ડમાં ખુલ્લા ચોગાનમાં રાખેલ માલને વાવાઝોડા એવમ વ૨સાદથી નુકસાન ન થાય તે માટે  સૂચનો  આપવામાં  આવ્યા  હતા

Advertisement

માર્કિટ યાડ એલર્ટ બન્યું 

તે રીતે મુકવા સંગ્રહીત ક૨વા તેમજ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પન્ન વેચાણ અર્થે આવતા ખેડૂત મિત્રોએ પોતાનું ખેત ઉત્પન્ન ઢાંકીને લાવવું તેમજ ખેત૨ માં ખેત ઉત્પન્નને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મુકવા રાખવા જેથી કરીને વાવાઝોડા એવમ વ૨સાદથી માલ ખેત ઉત્પન્નનું કોઈ પણ પ્રકારેનુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા જાણ ક૨વામાં આવી છે

અહેવાલ -રામલાલ મીણા -અમીરગઢ

આપણ  વાંચો -વાવાઝોડાના સંકટને પગલે આ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર , અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ

Tags :
Advertisement

.

×