Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Lion Death: દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત, વન વિભાગ દોડતુ થયું

ગીરના સિંહોના સંરક્ષણ સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. અમરેલીના એક જાણીતા વન્યજીવ પંથકમાં સિંહનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આટલી સંવેદનશીલ ઘટના છતાં તંત્ર કલાકો સુધી અજાણ રહ્યું
amreli lion death  દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત  વન વિભાગ દોડતુ થયું
Advertisement

Amreli Lion Death: ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહો (Asiatic Lions) ના અકાળ અને શંકાસ્પદ મોતના બનાવો સતત ચિંતાનો વિષય બની રહ્યા છે. આવી જ એક ચોંકાવનારો કિસ્સો અમરેલી (Amreli) જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં વધુ એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Asiatic Lion Carcass) મળી આવતા વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×