ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અનંત અને રાધિકાની Pre-Wedding, અંબાણી પરિવારમાં આવ્યો આનંદનો અવસર

Pre-Wedding : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani & Neeta Ambani) ના નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) આ વર્ષે લગ્ન કરવાના છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન કરી રહ્યા છે, જેનું...
01:22 PM Feb 29, 2024 IST | Hardik Shah
Pre-Wedding : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani & Neeta Ambani) ના નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) આ વર્ષે લગ્ન કરવાના છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન કરી રહ્યા છે, જેનું...

Pre-Wedding : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani & Neeta Ambani) ના નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) આ વર્ષે લગ્ન કરવાના છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન કરી રહ્યા છે, જેનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી શરૂ થશે અને 3 માર્ચ સુધી ચાલશે.

આ પણ વાંચો - મુકેશ અંબાણીની સાદગી તો જુઓ, ગામના લોકો સાથે માણી ભજીયાની મજા

આ પણ વાંચો - બિલ ગેટ્સથી લઈને સુંદર પિચાઈ જેવા ખાસ હસ્તીઓ બનશે Ambani Family ના મહેમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambani FamilyAnant & Radhika Pre-WeddingAnant AmbaniAnant Ambani Radhika Merchant Pre Wedding Functionanant ambani vantaraAnant Ambani weddingANANT AMBANI-RADHIKA MERCHANTANANT AMBANI-RADHIKA MERCHANT PRE-WEDDINGAnant and Radhika Pre-WeddingAnant and Radhika's Pre-WeddingGujarati NewsJamnagarJamnagar Airportmukesh ambani family
Next Article