Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anjar Murder Case: હત્યાના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

અંજારની બાપુ કોલોનીમાં ગત 9 જૂનના રોજ થયેલી સંજયસિંહ ગોડની હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી દીધો છે. માત્ર લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈને આરોપી અરવિંદકુમાર ચમારે છરીના ઘા ઝીંકી યુવાનનો જીવ લીધો હતો.
anjar murder case  હત્યાના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ  પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
Advertisement

Anjar Murder Case: અંજારની બાપુ કોલોનીમાં  9 જૂનના રોજ એક યુવાનની કરપીણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સંજયસિંહ ગોડ નામના યુવાન પર અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને અંજાર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags :
Advertisement

.

×