Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli: ભિલોડામાં કરુણ ઘટના, ધો.10ની પૂરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

અરવલ્લીના ભિલોડામાં ધોરણ 10ની પૂરક પરીક્ષાના પરિણામ બાદ સર્જાયેલી એક કરુણ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. હાથિયા ગામના મિત ડામોર નામના વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.
aravalli  ભિલોડામાં કરુણ ઘટના  ધો 10ની પૂરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
Advertisement

Sad incident in Aravalli: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાના પરિણામ બાદ એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×