Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha ના અંબાજી મંદિરમાં 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Banaskantha : ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએથી ભક્ત આવતા હોય છે અને ભક્તિ કરતા હોય છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદારો પરિવાર સાથે જગતજનની માં અંબાના ધામે પહોંચ્યા હતા.
banaskantha ના અંબાજી મંદિરમાં 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Advertisement

Banaskantha : આ ધાર્મિક મહોત્સવમાં આખા ગુજરાતના કડવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન તેમજ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા 55 જેટલી લક્ઝરી બસો સાથે ભકતો અંબાજી પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×