Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch: 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં શિક્ષકને 10 વર્ષની સજા, 2017 માં બની હતી ઘટના

Bharuch ની ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી આ ઘટના આરોપીને 10 વર્ષની સખ્ત કારાવાસ અને 01.50 લાખનો દંડ ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે કોર્ટે કર્યો હુકમ Bharuch: ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ...
bharuch  6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં શિક્ષકને 10 વર્ષની સજા  2017 માં બની હતી ઘટના
Advertisement
  1. Bharuch ની ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી આ ઘટના
  2. આરોપીને 10 વર્ષની સખ્ત કારાવાસ અને 01.50 લાખનો દંડ
  3. ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે કોર્ટે કર્યો હુકમ

Bharuch: ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 માં અભ્યાસ કરતી બાળકીને સ્કૂલના પીટીના શિક્ષકે 2017માં પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ અંગેનો ગુનો દાખલ થયા બાદ સમગ્ર કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલો, પુરાવા અને મેડિકલ રિપોર્ટ રજુ કરતા આખરે નફ્ફટ શિક્ષકને 10 વર્ષની કારાવાસ, 01.50 લાખનો દંડ અને 2 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કરાયો છે.

Tags :
Advertisement

.

×