Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: મદ્રેસાનું જાહેર રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું

Bhavnagar Demolition: ભાવનગર મનપાએ રવિવારે રજાના દિવસે પણ મેગા ડેમોલેશન હાથ ધર્યું. અકવાડા પાસે આવેલી મદ્રેસા(madrasa)ના જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણને જેસીબીથી તોડી પાડવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ થઈ. ડ્રોનથી લેવાયેલા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
bhavnagar  મદ્રેસાનું જાહેર રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું
Advertisement
  • Bhavnagar મનપા દ્વારા રજાના દિવસે પણ ડિમોલિશન હાથ ધરાયું
  • અકવાડા પાસે આવેલી મદ્રેસાનું દબાણ હટાવાયું
  • જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું
  • પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું ડિમોલિશન

Bhavnagar Demolition:આજે 23 નવેમ્બરે ભાવનગર(Bhavnagar) મહાનગર પાલિકાએ આજે રવિવારે રજાના દિવસે પણ મોટા પાયાનું ડિમોલિશન(Demolition)ની કામગીરી કરાઈ છે. શહેરના અકવાડા વિસ્તાર પાસે આવેલી દારૂ એ આલમ મદ્રેસા(madrasa)ના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે બાંધેલા દબાણને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×