Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: LCB નો સપાટો, નારી ગામ નજીકથી રૂ. 8.61 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર એલસીબીની ટીમે નારી ગામ નજીક બાતમીના આધારે રૂ. 8.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાંથી 2,016 બોટલો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઓપરેશન દરમિયાન આરોપીઓ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કિશન ચૌહાણ સહિત ચાર શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.
bhavnagar  lcb નો સપાટો  નારી ગામ નજીકથી રૂ  8 61 લાખનો દારૂ ઝડપાયો
Advertisement

Bhavnagar liquor seizure: ભાવનગર (Bhavnagar) એલસીબી (LCB) ની ટીમે દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નારી (Nari) ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. બાતમીના આધારે પોલીસે કરેલા આ ઓપરેશનમાં રૂ. 8.61 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×