Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Medical College માં મચ્યો ખળભળાટ, એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં સ્ટિંગ ઓપરેશનનો વિવાદ

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં આયોજિત એન્ટી રેગિંગ કમિટીની એક અત્યંત મહત્વની બેઠક દરમિયાન ચોંકાવનારી ઘટના બની છે. બેઠકનું સંચાલન કરી રહેલા ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સભ્યોની હાજરીમાં ઓર્થોપેડિક વિભાગના વડા દ્વારા ગુપ્ત રીતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. આ પ્રકારની ગંભીર ગેરરીતિ સામે આવતા કોલેજમાં ખળભળાટ મચી ગયો છે.
bhavnagar medical college માં મચ્યો ખળભળાટ   એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં સ્ટિંગ ઓપરેશનનો વિવાદ
Advertisement

Bhavnagar Medical College: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગના કેસ મામલે મળેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક એક ગંભીર વિવાદનું કેન્દ્ર બની છે. કોલેજના ડીન (Dean) સાથે ચાલી રહેલી બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના વડા (HOU) દ્વારા કરવામાં આવેલા કથિત 'સ્ટિંગ ઓપરેશન'ના કારણે ખળભળાટ મચી ગયો છે.

Tags :
Advertisement

.

×