Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: પરિવારને મોત આપનારા ACF શૈલેષ ખાંભલાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે

Bhavnagar માં એક પરિવારની હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. વન વિભાગના ACF એ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લેશે.
bhavnagar  પરિવારને મોત આપનારા acf શૈલેષ ખાંભલાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે
Advertisement
  • Bhavnagar માં ટ્રિપલ મર્ડરના આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
  • આરોપી ACF  શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાશે
  • આરોપી શૈલેષ ખાંભલાને 18 નવેમ્બરે રજૂ કરાયો હતો
  • શંકાસ્પદ વનકર્મી યુવતીને તપાસ માટે બેવાર બોલાવવામાં આવી હતી

Bhavnagar Triple Murder Case:ભાવનગર ટ્રીપલ મર્ડર કેસનો આરોપી ACF શૈલેષ ખાંભલા(Shailesh Khambhala)ને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લેશે. આ કેસમાં શંકાસ્પદ વનકર્મી યુવતીની પણ શંકાસ્પદ ભૂમિકા છે. જેથી તેને પૂછપરછ માટે બેવાર પોલીસે બોલાવી હોવાની માહિતી હતી.

Tags :
Advertisement

.

×