Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં

હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું Bhima Dula ને આજીવન કેદની સજા ફટકારી હતી Bhima Dula ની સામે કુલ 48 ગુના નોંધાયેલા છે Bhima Dula arrested in Porbandar : પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગ લીડર Bhima Dula સાહિત...
48 ગુનાનો આરોપી bhima dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં
Advertisement
  • હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું
  • Bhima Dula ને આજીવન કેદની સજા ફટકારી હતી
  • Bhima Dula ની સામે કુલ 48 ગુના નોંધાયેલા છે

Bhima Dula arrested in Porbandar : પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગ લીડર Bhima Dula સાહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોરબંદર જિલ્લાના બોરીચા ગામથી બખરલા ગામની આસપાસ એક વ્યક્તિને ઢોર માર મારીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે પોલીસે કવાયત હાથ ધરી હતી. તેથી આજરોજ પોરબંદર પોલીસ આ તમામ આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતાં.

Tags :
Advertisement

.

×