Surendranagar: રૂ.1500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ, મોટા ખુલાસા થવાની સંભાવના
Surendranagar: સુરેન્દ્રનગરમાં EDના દરોડાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે. જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે કાર્યવાહી થઇ છે. તેમાં ચંદ્રસિંહ મોરીને લઇ EDની ટીમ દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરાયો છે. તથા ચંદ્રસિંહ મોરીને રજૂ કરાતા EDની ટીમને વિશેષ કોર્ટ દ્વારા ટકોર કરાઇ છે કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?
Advertisement
- Surendranagar: EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની કરી ધરપકડ
- જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે કાર્યવાહી
- ચંદ્રસિંહ મોરીને લઇને EDની ટીમ દ્વારા વિશેષ કોર્ટમાં કરાયો રજૂ
Surendranagar: રૂ.1500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ, મોટા ખુલાસા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે. જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે કાર્યવાહી થઇ છે. તેમાં ચંદ્રસિંહ મોરીને લઇ EDની ટીમ દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરાયો છે. તથા ચંદ્રસિંહ મોરીને રજૂ કરાતા EDની ટીમને વિશેષ કોર્ટ દ્વારા ટકોર કરાઇ છે કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?

