Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod: દુધિયા સહકારી મંડળીમાં 1.33 કરોડની ઉચાપત, કલેક્શન ક્લાર્ક સહિત 4 સામે ગુનો દાખલ

દાહોદના લીમખેડા તાલુકાની દુધિયા સહકારી મંડળીમાં સભાસદોના નાણાંની 1.33 કરોડની ઉચાપતનો ગંભીર કેસ સામે આવ્યો છે. મંડળીના કર્મચારીઓએ બોગસ બેંક સ્ટેટમેન્ટ અને ખોટા દસ્તાવેજો બનાવી લાંબા સમયથી સભાસદોની થાપણોનો અંગત ઉપયોગ કર્યો હતો.
dahod  દુધિયા સહકારી મંડળીમાં 1 33 કરોડની ઉચાપત  કલેક્શન ક્લાર્ક સહિત 4 સામે ગુનો દાખલ
Advertisement

Dahod Cooperative Society Scam: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામની સહકારી મંડળીમાં આર્થિક કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંડળીના ઓડિટ દરમિયાન લાખો રૂપિયાની ગેરરીતિ બહાર આવતા સભાસદોના નાણાં સલામત હોવા સામે સવાલો ઉભા થયા છે.

Tags :
Advertisement

.

×