Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Deesa : ધરપડા ગામેથી ચાઈનીઝ દોરી ઝડપાઈ : ડીસા રૂરલ પોલીસની કાર્યવાહી!

Deesa : ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં પતંગ ઉડાવવાની તૈયારીઓ ઝડપ પકડી રહી છે. પરંતુ ચાઈનીઝ માંજા (સિન્થેટિક ગ્લાસ કોટેડ દોર) ના જોખમને કારણે પશુ-પક્ષીઓ અને માનવ જીવનને થતા નુકસાનને રોકવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ, સંગ્રહ અને વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
deesa   ધરપડા ગામેથી ચાઈનીઝ દોરી ઝડપાઈ   ડીસા રૂરલ પોલીસની કાર્યવાહી
Advertisement
  • Deesa : ઉત્તરાયણ પહેલાં બનાસકાંઠામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત, એક ઝડપાયો
  • ડીસા રૂરલમાં ચાઈનીઝ માંજા પર કડક કાર્યવાહી: રાજુભાઈ પટણીના ઘરેથી 13 ફિરકી મળી
  • બનાસકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો: પોલીસે BNS હેઠળ ગુનો નોંધ્યો
  • ઉત્તરાયણ સુરક્ષા: ધરપડા ગામમાંથી 'ONO KING GOLD' ચાઈનીઝ માંજા જપ્ત, આરોપી પકડાયો

Deesa : ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં પતંગ ઉડાવવાની તૈયારીઓ ઝડપ પકડી રહી છે. પરંતુ ચાઈનીઝ માંજા (સિન્થેટિક ગ્લાસ કોટેડ દોર) ના જોખમને કારણે પશુ-પક્ષીઓ અને માનવ જીવનને થતા નુકસાનને રોકવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ, સંગ્રહ અને વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના અમલીકરણ માટે ડીસા રૂરલ પોલીસે સતર્કતા વધારી છે અને તાજેતરમાં ધરપડા ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

Tags :
Advertisement

.

×